Dec 5, 2015

TET/HTAT Marksheet Vagar FormBharva babat Suchna :
* HTAT માર્કશીટ થોડા જ દિવસોમાં મળી જશે.
* હાલ જે ખાસ કિસ્સામાં વિદ્યાસહાયક ભરતી આવી છે તેમાં જેમણે ચાલુ વરસે TET  1/2પરીક્ષા આપી છે તે  TET 1/2 ના સીટ નંબરના આધારે ફોર્મ ભરી શકશે.
અને પોતાના E -Result ની નકલ પ્રિંટ કાઢી જોડી શકશે.
in English :
* HTAT Marksheet thoda j Divso ma Via Speed post Mali jashe.
* Hal je khas kissa ma Vidyasahayk bharti aavi 6e tema Chalu varse jemne TET  Exam aapi 6e teo potana Seat no.na aadhare Form bhari shakshe.Ane sathe NET parthi Result ni E-Print Kadhine Jodi Shakshe.
by--Puranbhai gondaliya saheb