: ◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
- એફ.ડબ્લ્યુ એસ્ટન
◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
- જોહાન વિલ્હેમ રિટર- 1801
◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
- સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ?
- "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."
◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ?
- વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે?
- કુલ :213
◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
- સ્કંધમેખલામાં : 04,
- નિતંબમેખલા:02,
- કાનમાં :03
- (બંને કાનમાં :06 ),
- તાળવામાં:01
◆ પગમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
- ઘૂંટણનો સાંધો :01,
- ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
- ઘૂંટીના હાડકા :07,
- પગના તળિયાના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ હાથમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
- કોણીથી કાંડા સુધી :02,
- કાંડાના હાડકા :08,
- હથેળીના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
- 33 મણકા