[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.ગુજરાતના હસ્તલિખિતગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?जेडी
🎐 Ans: પાંડુલિપી
🍒🍇*.ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે?
🎐Ans: કવિ ન્હાનાલાલ
🍒🍇*.ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસજાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ‘કાન્હડદે પ્રબંધ’નારચયિતા કોણ છે?
🎐 Ans: કવિ પદ્મનાભ
🍒🍇*.ગુજરાતમાં બોલાતી ભાષાનેગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી?
🎐 Ans: પ્રેમાનંદ
🍒🍇*.ગુજરાતમાંવર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી?
🎐Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
🍒🍇*.ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતીલોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ‘ભવ’ પરથીઉતરી આવ્યું છે?
🎐Ans: ભવાઇ
🍒🍇*.ગુજરાતી કવિ ભાલણ કયાંના વતનીહતા?जेडी
🎐 Ans: સિદ્ધપુર
🍒🍇*.ગુજરાતી કવિ મીઠ્ઠુહંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે?
🎐Ans: સૌન્દર્યલહેરી
🍒🍇*.ગુજરાતી કવિતા ક્ષેત્રે‘મુકતધારા’ અને‘મહાછંદ’નોસૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે?
🎐Ans: અરદેશર ખબરદાર
🍒🍇*.ગુજરાતી કવિતા સાહિત્યમાં‘મહાકવિ’ કે‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે?
🎐 Ans: કવિ ન્હાનાલાલ
911 टु 920👆
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.લહોરમાં કઇ નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઇ ?
🎐– રાવી जेडी
🍒🍇*.ભગતસિહ,સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઇ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો ?
🎐- લાહોર ષડયંત્ર
🍒🍇*.હિંદ છોડો લડત ક્યારે શરું કરવામાં આવી ?
🎐- 8 ઓગષ્ટ 1942
🍒🍇*.હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લન્ડના વડાપ્રધાન કોણ હતા ?
🎐– ચર્ચિલ
🍒🍇*.ભરતદેશ ક્યારે આઝદ થયો?
🎐- 15 ઓગષ્ટ 1947 નારોજ। जेडी
🍒🍇*.લોર્ડ મઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઇ ?
🎐- 3 જૂન, 1947 ના રોજ
🍒🍇*.સાઈમન કમિશન ભારતમાં ક્યારે આવ્યુ ?
🎐-3 ફેબ્રુઆરી, 1928
1044 टु 1050👆
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍇🍒*.જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ – પંકિત કયા કવિની છે?
🎐Ans: કવિ કલાપી
🍇🍒*.જયાં જયાં વસે એકગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળગુજરાત…’ કવિતા કોણેલખી છે?
🎐Ans: કવિ ખબરદાર
🍇🍒*.જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું”. – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?जेडी
🎐 Ans: મહા કવિ પ્રેમાનંદ
🍇🍒*.જયોતિસંઘની સ્થાપના કોણે કરીહતી?
🎐Ans: મૃદુલા સારાભાઈ
🍇🍒*.જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવાવેશો લખનાર કોણ હતા ?
🎐Ans: અસાઈત ઠાકર
🍇🍒*.જાણીતા ગઝલકાર શૂન્યપાલનપુરીનું મૂળ નામ શું છે?
🎐Ans: અલીખાન બલોચ
🍇🍒*.જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે?
🎐 Ans: બાલાશંકર કંથારિયા
🍇🍒*.જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ – પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે?
🎐 Ans: માનવીની ભવાઇ
🍇🍒*.જૂનું તો થયું રેદેવળ જૂનું તો થયું’ ભજન કોનાદ્વારા ગવાતું હતું?
🎐Ans: મીરાં
🍇🍒*.જે રચનામાં કોઈ મહાનઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે?जेडी
🎐 Ans:પ્રબંધ
981 टु 990
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍇🍒*.ગુજરાતી હાસ્યસાહિત્યના‘હાસ્ય સમ્રાટ’ નુંબિરૂદ કોને મળ્યું છે?
🎐Ans: જયોતીન્દ્ર હ. દવે
🍇🍒*.ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશવ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું?
🎐Ans: લવકુશ પાને સીતાત્યાગ
🍒🍇*.ગુજરાતીમાં સૌપ્રથમકડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી?
🎐 Ans: ભાલણ
🍒🍇*.ગુજારે જે શિરે તારેજગતનો નાથ તે સ્હેજે’ –આ ગઝલકોણે લખી છે?
🎐 Ans: બાલાશંકર કંથારિયા
🍒🍇*.ગૂજરાત વિદ્યાપીઠનીસ્થાપના કોણે કરી હતી?
🎐Ans: મહાત્માગાંધીજી
🍒🍇*.ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે?जेडी
🎐Ans: સુંદરમ્
🍒🍇*.ગોવર્ધનરામે પોતાની પુત્રીનુંચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે?
🎐 Ans: લીલાવતી જીવનકલા
🍒🍇*.ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષોહાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે?
🎐Ans: ઢોલો રાણો
🍒🍇*.ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીનેઉદ્દેશીનેશ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું?जेडी
🎐Ans: છેલ્લો કટોરો
🍒🍇*.ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે?
🎐Ans: કનૈયાલાલ માણેકલાલ मुन्सी
961 टु 970👆
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.પ્રથમ મહિલા શાસક
🎐– રઝીયા સુલતાના (૧૨૩૬)जेडी
🍒🍇*.પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર
🎐 – રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭)
🍒🍇*.પ્રથમ મહિલા સ્નાતક
🎐 – વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
🍒🍇*.પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન
🎐 – વિજયા લક્ષ્મી પંડિત (૧૯૩૭)
🍒🍇*.પ્રથમ મહિલા લશ્કરી અધિકારી
🎐– નીલા કૌશિકપંડિત
🍒🍇*.પ્રથમ મહિલા સ્ટંટક્વીન
🎐 – નાદિયા (૧૯૪૫)
🍒🍇*.પ્રથમ મહિલા રાજ્યપાલ
🎐 – સરોજીની નાયડુ (૧૯૪૭)
🍒🍇*.પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન
🎐– રાજકુમારી અમૃત કૌર (૧૯૫૨)जेडी
🍒🍇*.પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ
🎐– વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩)
🍒🍇*.પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર 🎐– આરતી સહા (૧૯૫૯)
1001 टु 1010👆
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલઆપનાર લેખક કોણ હતા?
🎐 Ans: રમણલાલ નીલકંઠएस पि
🍒🍇*.ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો?वीबी
🎐 Ans: હેમચંદ્રાચાર્ય
🍒🍇*.ગુજરાતી ભાષામાં‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા?
🎐Ans: ધૂમકેતુ
🍒🍇*.ગુજરાતી ભાષામાં છાપકામ શરૂથતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું?
🎐Ans: વિદ્યાસંગ્રહ
🍒🍇*.ગુજરાતી ભાષામાંલોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે?जेडी
🎐 Ans: ઝવેરચંદ મેઘાણી
🍒🍇*.ગુજરાતીલોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે?
🎐Ans: ભાટચારણ
🍒🍇*.ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે?
🎐 Ans: ગુજરાત વિદ્યાસભા
🍒🍇*.ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારાકયું સામયિક પ્રકાશિત થાય છે?
🎐 Ans: શબ્દ સૃષ્ટિ
🍒🍇*.ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે?
🎐 Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
🍒🍇*.ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપકકોણ હતા?
🎐Ans: રણજિતરામ વાવાભાઇ
931 टु 940👆
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.દાંડીકૂચ ક્યારે આરંભાઇ?जेडी
🎐-12 માર્ચ, 1930
🍒🍇*.દાંડીકૂચમાં કૂલ કેટલા સત્યાગ્રહીઓ હતા?
🎐- 78
🍒🍇*.દાંડીકૂચને કોણે મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી
🎐 – મહાદેવભાઇ દેસાઇએ
🍒🍇*.દાંડીકૂચને સુભાષચંદ્રબોઝે કોની સાથે સરખાવી
🎐– નેપોલિયનની પેરીસ માર્ચ
🍒🍇*.ગંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ ક્યારે કર્યો?
🎐- 6 એપ્રિલ, 1930 ના રોજ
🍒🍇*.ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધુ હતુ ?
🎐– અબ્બાસ તૈયબજીએ
🍒🍇*.મૈને નમક કા કાનૂન તોડ દિયાઢ આ વિધાન કોણે ઉચ્ચાર્યં હતું ?जेडी
🎐 – ગાંધીજીએ
🍒🍇*.ભરતની રાષ્ટીય ચળવળના ઈતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી ?
🎐– સવિનય કાનૂન ભંગ ની લડત
🍒🍇*.ઓગષ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી ?
🎐– ભારત ના વાઇસરોય લિનલિથગોએ
🍒🍇*.કરેંગે યા મરેંગે,લેકિન આઝાદી લેકે હી રહેંગે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું?
🎐-ગાંધીજીએ
1071 टु 1080👆
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.કાકાસાહેબ કાલેલકરની માતૃભાષાકઇ હતી?
🎐 Ans: મરાઠીजेडी
🍒🍇*.કાકાસાહેબ કાલેલકરે લખેલ‘જીવનનો આનંદ’ અને‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.
🎐Ans: લલિત નિબંધ
🍒🍇*.કાગવાણી’ના રચયિતા કોણ હતા?
🎐Ans: દુલા ભાયાકાગ
🍒🍇*.કાનકડિયા પોતાનામાળા શેના વડે બાંધે છે?
🎐 Ans: પોતાનાથૂંક વડે
🍒🍇*.કાવ્ય વાચનનો વિષયનથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કર્યું છે?
🎐Ans: રામનારાયણ પાઠક
🍒🍇*.કાંકરિયા તળાવ ઉપર એક માત્રમંદિર કયા સંતે બનાવેલું છે?
🎐Ans: સંત દાદુ દયાલ
🍒🍇*.ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા?जेडी
🎐Ans: પાનબાઇ
🍒🍇*.ગંગાસતીની પુત્રવધૂનું નામ શુંહતું?
🎐Ans: પાનબાઈ
🍒🍇*.ગાંધી વિચારધારા મુજબ કાર્યરતવિશ્વવિદ્યાલયનું નામ આપો.
🎐Ans: ગૂજરાત વિદ્યાપીઠ
🍒🍇*.ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશેમાહિતી આપતાં સંસ્કૃત કાવ્ય‘કુમારપાલચરિત્રમ્’નાં રચયિતા કોણછે?
🎐Ans: હેમચન્દ્રાચાર્ય
901 टु 910👆
[01/11 1:21 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.ક્રાતિકારીઓએ લાલા લજપતરાય ના મૃત્યુ માટેજવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી? जेडी
🎐– સોંડર્સની
🍒🍇*.સુભાષચંદ્રબોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષ ની સ્થાપના કરી હતી ?
🎐– ફોરવર્ડ બ્લોકની
🍒🍇*.સુભાષચંદ્રબોઝનો જન્મ ક્યારે થયો હતો ?
🎐 – 23 જાન્યુઆરી 1897માં
🍒🍇*.સુભાષચંદ્રબોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા ?
🎐 – 1923માં
🍒🍇*.હરિપુરા કોંગ્રેસ અધીવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઇ ?
🎐- સુભાષચંદ્ર બોઝની
🍒🍇*.સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્રબોઝે ક્યું સાપ્તાહિક શરૂ ર્ક્યું ?
🎐બંગલેરાથા
🍒🍇*.સુભાષચંદ્રબોઝ જાપાનથી ક્યા શહેર ગયા ?
🎐 – સિંગાપુર
🍒🍇*.ર્જ્મનીમાં આઝાદ હિદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી ? जेडी
🎐– મેજર મોહનસિંગે
🍒🍇*.આઝાદ હિદ ફોજના વડ બન્યા પછી સુભાષબાબુ કયાનામે ઓળખાયા ?
🎐– નેતાજી
🍒🍇*.સુભાષચંદ્રબોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યા કરી ?
🎐-સિંગાपुर
1061 टु 1070
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.ખાલસાનીતિ’ નો જનક કોણ હતો? जेडी
🎐– ગવર્નર જનરલડેલહાઉસી
🍒🍇*.ક્યા વાઇસરૉયના અન્યાયી કાયદાઓ અને પગલાંને લીધે રાષ્ટ્રવાદી પ્રવૃતીઓને ઉત્તેજન મળ્યું?
🎐– લિટનના
🍒🍇*.સ્વરાજ મારો જન્મસિદ્વ હક છે અને તેને લઇનેજ હું ઝંપીશ.’’
🎐 – બાલગંગાધર ટિળકે
🍒🍇*.સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઇ?
🎐 – ઇ.સ. ૧૯૨૩માં
🍒🍇*.સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા जेडी
🎐– જ્હોન સાઇમન
🍒🍇*.સાયમન કમિશન ગેટ વે ઑફ ઇન્ડિયા આવ્યું ત્યારે ક્યું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ?
🎐– સાયમન ગો બેક
🍒🍇*.લાલા લજપત રાયનું આવસાન ક્યારે થયું ?
🎐 – 17 નવેમ્બર 1928ના રોજ
🍒🍇*.8 એપ્રિલ 1929ના રોજ દિલ્લીની સેન્ટ્રલ એસેમ્બલી હૉલમાં બોમ્બ કોંને ફેંક્યો હતો
🎐 – ભગતસિંહ અને બટુકેશ્વરદત્ત
🍒🍇*.મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની રૂપ રેખા(ડ્રાફ) તૈયાર ર્ક્યો તે ક્યા અહેવાલ તરી કે ઓળખાય છે
🎐– નહેરુ અહેવાલ
🍒🍇*.અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં ધારાસણા સત્યાગ્રહનુ નેતૃત્વ કોણે સંભાળ્યું ?
🎐- સરોજિની નાયડ
1091 टु 1100 👆
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जिके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.ગુજરાતી સાહિત્યને દેશાભિમાનઅને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા?
🎐Ans: કવિ નર્મદ
🍒🍇*.ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે?जेडी
🎐 Ans: નવલ ગ્રંથાવલિ
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાં‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે?
🎐Ans: કવિ ભાલણ
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાં‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે?
🎐Ans: રા. વિ. પાઠક
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાં‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે?
🎐Ans: કવિ દલપતરામ
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે?
🎐Ans: કવિ ધીરો
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી?
🎐Ans: કવિદલપતરામ
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે?
🎐 Ans: અભેદ માર્ગનાં પ્રવાસી
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે? जेडी
🎐Ans: જયોતિન્દ્ર હ. દવે
🍒🍇*.ગુજરાતી સાહિત્યમાંસૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે?
🎐Ans: બળવંતરાય ક. ઠાકોર
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍇🍒*.જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ?
🎐Ans: કવિ ધીરો
🍇🍒*.જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો?
🎐Ans: માંડલી
🍇🍒*.જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે?
🎐Ans: ઉમાશંકર જોષી
🍇🍒*.જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળકયું છે?
🎐Ans: જેતલપુર
🍇🍒*.ઝવેરચંદ મેઘાણી કયાગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં?
🎐Ans: ફૂલછાબ
🍇🍒*.ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અનેપરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા?जेडी
🎐Ans: સિંધુડો
🍇🍒*.ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાંમૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે?
🎐Ans: માણસાઇના
🍇🍒*.ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું?
🎐Ans: સુકાની
🍇🍒*.ઝવેરચંદ મેઘાણીને‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિયકાવ્યસંગ્રહ કયું છે?
🎐Ans: યુગવંદના
🍇🍒*.ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે?जेडी
🎐 Ans: ગૌરીશંકર ત્રિપાઠી
991 टु 1000👆
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.આઝાદ હિદફોજનું વડુમથક ક્યા ખસેડવામાં આવ્યુ ?
🎐-રંગૂન
🍒🍇*.આઝાદ હિદફોજે સૌ ભારતનું પ્રથમ કયુ મથક કબજે કર્યુ ?जेडी
🎐-મોડોક
🍒🍇*.વઇસરોય વેવેલ પછી ભારતનાં વાઇસરોય કોણ હતા?
🎐-લોર્ડ રિપનની
🍒🍇*.સુભાષચંદ્રબોઝનું સુત્ર કયુ હતુ ?जेडी
🎐 – જયહિદ
🍒🍇*.સુભાષચંદ્રબોઝ વેશ પલટો કરી માર્ચ,ના રોજ કયા દેશમાં પહોચ્યા ?
🎐-જર્મની
🍒🍇*.જૂન,1948 સુધીમાં ભારતને આઝદી આપવાની જાહેરાત કોણે કરી હતી ?
🎐– એટલીએ
🍒🍇*.હિંદમાં બ્રિટિશશ સરકારનાં છેલ્લાં વાઇસરોય કોણ હતા ?
🎐-લોર્ડ માઉન્ટ બેટન
🍒🍇*.ભારતને આઝાદી મળીએ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા ?जेडी
🎐- 562 જેટલા
🍒🍇*.સાઇમનકમીશનનાં બધા સભ્યો કોણ હતા?
🎐-અંગ્રેજો
🍒🍇*.પૂર્ણ સ્વરાજ્ય ની માગણી ક્યારે કરાઇ ?
🎐-31ડિસેમ્બર 1929
1051 टु 1060👆
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ
🎐– મેનકા ગાંધી (૧૯૯૬)जेडी
🍒🍇*.પ્રથમ મહિલા અવકાશ યાત્રી
🎐– કલ્પના ચાવલા (૧૯૯૭)
🍒🍇*.પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા
🎐 – મલ્લેશ્વરી (૨૦૦૦)
🍒🍇*.પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર
🎐– કમલેશ કુમારી (૨૦૦૧)जेडी
🍒🍇*.પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા
🎐– વિજય લક્ષ્મી
🍒🍇*.પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ
🎐 – હરિતા કૌર દેઓલ
🍒🍇*.પ્રથમ મહિલા મેયર(મુંબઈ)
🎐– સુલોચના મોદી
🍒🍇*.પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન
🎐 – જ્યોર્જ
🍒🍇*.પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી
🎐– સુબ્રમણ્યમ
🍒🍇*.પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય
🎐– નરગીસ દત્ત
🍒🍇*.પ્રથમ મહિલા રાજદુત
🎐વિજયા લક્ષ્મી પંડિત। जेडी
🍒🍇*.પ્રથમ મહિલા ઈજનેર
🎐– લલિતા સુબ્બારાવ
🍒🍇*.પ્રથમ મહિલા ડોક્ટર
🎐– આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.
1031 टु 1043👆
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.પ્રથમ મહિલા વિશ્વ સુંદરી
🎐 – રીતા ફરીયા (૧૯૬૨)
🍒🍇*.પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન
🎐– સુચિતા કૃપલાની (૧૯૬૩)जेडी
🍒🍇*.પ્રથમ મહિલાવડાપ્રધાન
🎐– ઇન્દીરા ગાંધી (૧૯૬૬)
🍒🍇*.પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ
🎐– દેવિકારાની શેરકી (૧૯૬૯)
🍒🍇*.પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક
🎐– મધર ટેરેસા (૧૯૭૯)
🍒🍇*.પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા
🎐– બચેન્દ્રી પાલ (૧૯૮૪)
🍒🍇*.પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી
🎐– કુંદનિકા કાપડિયા (૧૯૮૫)जेडी
🍒🍇*.પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર
🎐– સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
🍒🍇*.પ્રથમ મહિલા આઈ.પી.એસ.
🎐– કિરણ બેદી (૧૯૭૨)
🍒🍇*.પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ
🎐– આશા પારેખ (૧૯૯૦)
1011 टु 1020 👆
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍇🍒*.ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલાસાહિત્યકારનું નામ શું છે?
🎐Ans: ગૌરીશંકર જોષી
🍇🍒*.ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.
🎐Ans: બંસીલાલ વર્મા
🍇🍒*.છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે?
🎐 Ans: કવિ નિરંજન ભગત
🍇🍒*.છાપખાનું શરૂ કરનાર પ્રથમગુજરાતી તરીકે કોણ હતા?
🎐 Ans: દુર્ગારામમહેતા
🍇🍒*.છેક ૧૮૭૫ની સાલમાં‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું?
🎐Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
🍇🍒*.જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણછે?
🎐Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
🍇🍒*.જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?
🎐Ans: ઈશ્વરપેટલીકર
🍇🍒*.જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? जेडी
🎐Ans: કવિ નર્મદ
🍇🍒*.જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે?
🎐Ans: માનવકલ્યાણ ના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
971 टु 980👆
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎍🎁
🍒🍇*.પ્રથમ મહિલા બેરિસ્ટર
🎐– કર્નેલીયા સોરાબજી (૧૯૯૦)
🍒🍇*.પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર
🎐 – હોમાઈ વ્યારા વાલા जेडी
🍒🍇*.પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)
🎐– લીલા શેઠ (૧૯૯૧)
🍒🍇*.પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર
🎐– સુરેખા યાદવ (૧૯૯૨)
🍒🍇*.પ્રથમ મહિલા બસ ડ્રાઈવર
🎐 – વસંથકુમારી (૧૯૯૨)
🍒🍇*.પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ
🎐– ઓમાના અબ્રાહમ (૧૯૯૨)
🍒🍇*.પ્રથમ મહિલા પાયલટ
🎐– દુર્બા બેનરજી (૧૯૯૩)
🍒🍇*.પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર
🎐– રીન્કુસીન્હા રોય (૧૯૯૪)जेडी
🍒🍇*.પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા
🎐– અપર્ણા પોપટ (૧૯૯૪)
🍒🍇*.પ્રથમ મહિલા મિસ યુનિવર્સ
🎐– સુસ્મિતા સેન (૧૯૯૪)
1021 टु 1030👆
[01/11 1:22 PM] Ashok.vithalpar: 🎁🎍जीके एन्ड आई
क्यू टेस्ट🎁🎍
🍒🍇*.ભારતમાં સ્વાતંત્રદિનની પ્રથમ ઉજવણી ક્યારે થઇ?
🎐-26 જાન્યઆરી 1930
🍒🍇*.બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં અવ્યો?जेडी
🎐-ઇ.સ. 1928
🍒🍇*.આઝાદી માંટે હવે હું એક પળ પણ રોકઇ શકુ તેમ નથી. આ વિધાન કોણે કહયું હતું ? 🎐– ગાંધીજીએ
🍒🍇*.દાંડીકૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી ?
🎐– મહાદેવભાઇ દેસાઇએ
🍒🍇*.ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરું કરી?
🎐- સાબરમતી હરિજન આશ્રમથી
🍒🍇*.પૂર્ણ સ્વરાજ્યપ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરુ થયો ?
🎐- બારડોલી સત્યાગ્રહથી
🍒🍇*.ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા?जेडी
🎐-વિનોબા ભાવેને
🍒🍇*.હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી?
🎐-ગાંધીજીના
🍒🍇*.અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનુ અવસાન થયુ?
🎐-લાલા લજપતરાયનુ
🍒🍇*.સવિનય કાનૂનભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામા આવી?
🎐-ગાંધીજીના
1081 टू 1090👆