🌠રેમન મેગ્સેસે એવોર્ડ 2015 કોને આપવાની ઘોષણા કરવામાં આવી?
✔સંજીવ ચતુર્વેદી અને અંશુ ગુપ્તા
🌠કોમ્પિટિશન કમિશન ઓફ ઇંડિયા (CCI)એ કઈ કાર કંપનીને 420 કરોડ રૂપિયાનો દંડ કર્યો?
✔હ્યુન્ડાઈ
🌠ભારતમાં એઇડ્સ વિષે જાગૃતિ ફેલાવનાર મહિલા ડોક્ટર કોણ હતાં જેનું તાજેતરમાં અવસાન થયું?
✔ડૉ. સુનીતિ સોલોમન
🌠વિશ્વ હિપેટાઈટિસ દિવસ કયારે ઉજવવામાં આવે છે?
✔28 જુલાઈ
🌠ભારતીય પુરુષ હોકી ટીમના નવા કોચ કોણ છે?
✔રોઇલેંટ ઓલ્ટમેંસ
🌠હંગેરી ગ્રા. પ્રી. ખિતાબ કોણે જીત્યો?
✔સેબેસ્ટિયન વેટેલ
🌠કારગીલ વિજય દિવસ ક્યારે ઉજવાય છે?
✔26 જુલાઈ
🌠દેશના 11મા રાષ્ટ્રપતિ કોણ હતા?
✔ડો. અબ્દુલ કલામ
🌠વર્ષ 2016ની વર્લ્ડ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ક્યાંયોજવામાં આવશે?
✔ઈડન ગાર્ડન, કોલકાતા
🌠ફેશન અને લાઈફસ્ટાઈલ એમ=કોમર્સ કંપની મીન્ત્રાના ચીફ એક્ઝીક્યુટીવઓફિસર કોણ નિયુક્ત થયા?
✔અનંત નારાયણન
🌠ફોર્બ્સની 50 ટોચની એશિયન કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાને કઈ કંપની છે?
✔ટેનકેંટ
🌠નાસાએ પૃથ્વી જેવા કયા નવા ગ્રહની શોધ કરી?
✔કેપલર-452B
🌠ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ લીજન ઓફ ઓનરથી કોને સન્માનિત કરવામાં આવ્યા?
✔સૈયદ હૈદર રઝા
🌠નાસાનું કયું અંતરિક્ષ યાન પ્લુટો નજીક પહોંચ્યું?
✔ન્યુ હોરાઈઝન્સ
🌠હીરો મોટર્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી?
✔પંકજ મુંજાલ